Library
Computer Lab
Play Ground
Sports Equipment
Prayer Hall
Class Rooms
Staff Room
Science Lab
Other Facility
Class Rooms  
શાળામાં ધો ૯અને ૧૦નાં દરેકના ૨ વર્ગોછે. દરેક વર્ગનું ક્ષેત્રફળ ૧૮+૩૨-૩૯૬ ચો.ફુટ છે. જેમને અનુક્રમે અત્રિવર્ગ કશ્યપવર્ગ ભારદ્વાજવર્ગ, વિશ્વમિત્ર વર્ગ અને વશિષ્ઠ વર્ગ નામ આવામાં આવેલ છે. શાળાનાં ૨૭૩ વિધાર્થીઓને બેસવા માટે ૧૦૬ પાટલીઓ ઉપલબધ છે. દરેક વર્ગ અધતન બ્લેક બોર્ડ તથા લાઇટની સુવિધાઓ યુકત છે.